Good News: In Ayursun Pharma company have vacancy apply now

 Post: Back Office executive & MR For fieldwork 



અમારા દ્વારા તાલીમ આપવામાં આવશે

સારી રીતભાત અને સમયના પાબંદ હોવા જોઈએ

કમ્પ્યુટરની  બેઝિક જાણકારી હોવી જોઈએ - જેમ કે વર્ડ, એક્સેલ, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા વગેરે.

ભાષાઃ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અન્ય ભાષા જાણતી હોય તો ધ્યાનમાં લેવામાં આવશે.

સમય: સવારે 9 થી સાંજે 6 (સોમવારથી શનિવાર)

પગારઃ ઇન્ટરવ્યુ અને ટેલેન્ટના આધારે ન્યૂનતમ 7000 થી 9000 હજાર સુધીની શરૂઆત.

પસંદગીના વિસ્તારો: ભાટપોર, ભાથા, ઈચ્છાપોર, અડાજણ, પાલ, વેસુ, કવાસ, વગેરે.

Post a Comment

Previous Post Next Post